Thursday, April 7, 2016

I am always THERE!!!

આપણી એકલતા માં પણ આપણું કોઈક આપણી સાથે હોઈ જ છે!!! એમને મહેસુસ કરવા ની જરૂર હોઈ છે, બસ એ અનુભૂતિ થાય એટલે એકલતા ની વિશાળતા ઓગળી ને શબ્દો ના મેળાઓ સર્જાય છે..

પલળવા નું મન થાય તો ચોમાસું બની આવીશ,
બે ચાર બુંદ નહીં પ્રેમ નું ધોધમાર વાવાઝોડું બની આવીશ,
વાતો માં તમારી જીવવા તમારો શબ્દ બની આવીશ,
એક સાદ તો કરી જુઓ દિવસે પણ સપનું બની આવીશ,
પથરાયેલા આ તિમિર ને ડામવા હું તમારો સુરજ બની આવીશ,
એ ધૂપ તાપ આપશે તો વૃક્ષ ની છાયાં બની આવીશ,
જે ખુબ પ્રિય છે એને નીરખવા આંખ નું કાજળ બની આવીશ,
તમે યાદ કરશો તો પાંપણ પર નું આંસુ બની આવીશ,
લખવાનું મન થાય તો લાગણી ઓ રૂપે કવિતા બની આવીશ,
પામવા એ હૈયા ને હંમેશા તમારો ધબકાર બની આવીશ,
તમારી સુંદરતા કાજે આ કેશ માં ગૂંથેલું ફૂલ બની આવીશ,
અધૂરા છો જેના વગર એ તમારા હોંઠો નું સ્મિત બની આવીશ,
To be continue.........❣❣


Wednesday, February 17, 2016

Seeking Luminosity!!!


"હું ઝળહળ પ્રકાશ પાથરતો રહ્યો એમના માટે,
કદાચ એટલે જ એમને મને બુજવા ના દીધો,"

મેં તો તમને મારો પ્રકાશ માન્યા છે, હું અંધારા માં ભટકી રહ્યો છું. જરૂર છે મને એક માત્ર નાનકડી  જ્યોત ની. સાંભળ્યું છે કે એક ખૂણા માં પ્રગટેલો દિપક પણ અફાટ અંધકાર સામે એકલો જજુમી લે છે. મને એ જ આશા હતી કે મારી જ્યોતિ તમે જ છો, મારે બીજું કશું જ નથી માંગવું, હું તો બસ આ તિમિર ના મહેલો ને તમારા અજવાળા ના તીર થી તરબતર કરી ને આગળ વધવા માંગું છું. અંધારું મારી ઓળખ નથી, મેં તો હમેશા એને તમારા પ્રકાશ થી દુર જ રાખ્યું છે. તમે મને અજવાળા ની આદત પડી છે અને આમ અચાનક આવી પડેલું અંધારું મને મૂંઝવે છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રકાશ નો પથરાવ મારા સુધી પહોંચવા માટે સફર પર નીકળી ગયો છે. મારી આંખો આ અંધારા માં અજવાળા ની રાહ જોઈ રહી છે, ભલે આ અંધારું મારા મુખ પર ના હાવભાવ સંતાડી રહ્યું, પણ ઉત્સાહ તો અનેરો છે મારો તમને આવકારવા નો.

જો તમારો પ્રકાશ મારા સુધી નહિ પહોંચે તો મારે નથી માંગવું અજવાળું કોઈ ની પણ પાસે, અને જો તમે જ આ પ્રકાશ મને ઉધાર નહિ આપવા માંગતા તો તમારા પ્રકાશ નો શું અર્થ. પ્રકાશ એક એવી શક્તિ છે કે છે અંધારા માં છુપાયેલા બીજ ને પણ અંકુરિત કરવા મજબુર કરે છે. જેમ આજે મને તમારા પ્રકાશ ની જરૂર છે એમ કદાચ તમને મારા પ્રકાશ ની પણ જરૂર પડશે. ત્યારે હું મારા છેલ્લા શ્વાસ સુધી પ્રકાશિત રહી, સ્વયં ની અહુતી આપી ને પણ તમારા અંધકાર ને સંપૂર્ણ હણી નાખીશ.

કોઈ ને કોઈ આપણા પ્રકાશ માટે કોઈ તલસી રહ્યું છે, એને જરૂર છે કોઈ એવા શક્તિ સ્ત્રોત ની જે અકળ અંધકાર નો વિનાશ કરે. 
-પ્રણવ [17/02/2016]


Monday, January 18, 2016

Friendship : A Special Relation

A Special Relation each human posses, absence of it, indicates lake of opulence.
You begin my day with Sunrise,
After Sunset you transform into Moon,
On No-Moon days you transform into Zillions of Stars,
But you never allow me to be without light,
You elevate my dreams with cool breeze,
You transform into wind to make fly me whenever I am down,
But you never allow me to suffocate without life,
You listen pain of my heart when I sob quietly,
You too listen whisper of my untold emotions,
But you never allow me to remain immutable,
You be the reason for my laughter ever,
You too hunt-down the cause of my grief,
But you never allow me to stay within fortress of darkness,
Who are you then?
That's you my beloved FRIEND,
A Friendship never seeks justification,
A Friendship never starts with astrological match,
A Friendship is synonym of co-existent,
It's Friendship where we are equal, neither elder nor younger,
Friends are there as mirror where I can see myself as it is....


Friday, July 24, 2015

Impeccable Emotions : ભાવસરિતા

Impeccable Emotions: ભાવસરિતા [For English Version: Scroll Down]

આપણી લાગણીઓ ને બિન્દાસ વ્યક્ત કરવી એ આપનો મૂળભૂત અધિકાર છે. આ હું જાણતો હતો પણ માનતો અને સમજતો તો કદાચ આ કુદરત ને જોઈ ને જ થયો. 


સવાર પડે અને સુરજ ઉગે, આ ઉગતા સુરજ ને આવકારવા પ્રભાત કેટલી સજી ધજી ને ઉભી રહે, એ કેસરી ઝાંખી, પેલા ઉડતા પંખીઓ નો કલરવ તો સોના માં સુંગંધ ભેળવે અને એમાં જયારે આરુષ નું ધરતી પર આગમન થાય ને તરત જ પેલા પારીજાત ના ફૂલો નતમસ્તક થઇ ને શ્વેત પછેડી પાથરી દે. શું આમાં કઈ લાગણી ને કુદરતે છુપાવી છે? 

આ બધું આવું ને આવું જ હરરોજ થાય, અને  દરવખતે લાગણીઓ ના ઉમળકા તો અલગ જ હોઈ પાછા. ખરેખર મને ઈર્ષા થઇ કે આટલું નિખાલસ તો કુદરત જ હોઈ શકે. આશ્ચર્ય એ પણ થયું કે લાગણી ઓ વ્યક્ત કરવા માટે તો ઈશ્વરે એ સરસ મજાનું હૈયું પણ આપ્યું, પણ એનો ઉપયોગ છુપાવા માટે વધારે થયો નહિ કે ખળખળ વહેવા દેવા એ ધોધ ને જે નો જન્મ માત્ર વહેવા માટે જ થયો છે. 

લાગણી ઓ બાંધીએ તો એ બંધિયાર તળાવ ની જેમ સીમિત થઇ જાય, એનો વ્યાપ વધારી ને એના ઉપર વહેતા રહેવું એ જ સાચુ સન્માન છે એ બંધ પડેલી યાદો અને અધુરી રહેલી ઝંખનાઓ માટે.

એક પ્રયાસ મારા લાગણીઓ ને તમારા સુધી પહોંચડવા માટે સહર્ષ સ્વીકારજો. એક અધુરી શબ્દ સરિતા પૂરી કરું છું.

વેદના મારી જીવન સંગીની હતી,
મેં તો સતત એની યાદ ઝંખી હતી,
પ્રેમ નું ઉપવન હતું આ મન છતા,
એ પ્રેમ ની ચારેય તરફ તંગી હતી…


ઉદાસી ક્યાંક ડુસકા ભરતી હતી,
ભારે હૈયે કશુંક  વિનવતી હતી,
રૂમાલ ની હાજરી હોવા છતા, 
એ હથેળી ની ચારે તરફ તંગી હતી...

સવાર તો સવારે જ પડતી હતી,
મારે મન નિશા તો સાવ અમસ્તી હતી,
અજવાળું તમારી યાદો નું હોવા છતાં,
એ સુરજ ની ચારે તરફ તંગી હતી...

સુના મન માં એક વ્યથા હતી,
મારા આ શબ્દો માં તું એક કવિતા હતી, 
કહેવું અને વહેવું હતું ઘણું છતાં,
એ હૈયા ની ચારે તરફ તંગી હતી....

- પ્રણવ  


It is our born right to express our impeccable emotions right away. I know this since being myself mature enough, but understanding and conviction about this theoretical knowledge only came after studying and observing this beautiful nature which covers us and our mother earth.


Each day when Sun rises, Morning prepare itself to devote its divine respect in to the feet of beautiful rising Sun. That lovely dawn with orange shining, those flying birds in that calm breeze of wind and their chirp is simply creates a spellbinding environment across the horizon. At last on the arrival of the first rays of the sun [Arush] those night flowers [Parijat] bow down and sacrifice themselves on the land for establishing a bed of purity further symbolized in spectrum of white color. Tell me, which emotion the nature has hide here? What is missing here? Nothing my dear friend. What a pure exhibition of emotions without any checks and balances.

All this happens in routine, day in day out. It happens in our livelihood, but every times the severity of emotions are at another height. I really be jealous out of this, and murmur that only nature can be such innocent in expressing emotions, not human. Even though the almighty blessed us with a beautiful heart but we seldom use it to hide the emotion not to express it as if it is pure stream of flow. Emotions can only be enjoyed and respected if we float on it endlessly and ever. As emotions are only born to flow not to behold.

If we restrict the emotions, it turns to a water reservoir, a lake or a pond and at last turn to a puddle. Which can be easily polluted and get muddy. Who likes that!!!!. Emotions should be extended up to horizon and only represents the infinity. Be in the state of boundary less emotion is the true respect towards our own emotions which represents those enclosed memories and incomplete wishes. 

Friends, A simple and heartiest attempt to share my emotions with you. Finishing an incomplete garland of words. 

Only Agony I compeer in life,
Harvesting beloved memories ever, 
Though my heart is Glen of loves,
Evidently the paucity of that love everywhere,

The spleen sobs endlessly,  
Pleading from bottom of heart heavily, 
Though the abundant existence of orarium,
Evidently the paucity of that thenar everywhere,

Morning rise at dawn only,
I only behold the night unworthy,
Though there is light of your memories,
Evidently  the paucity of that Sun everywhere, 

A grief shelters in the desolate mind,
You are the only poesy in those words,
Though wanna flow and fly a restlessly, 
Evidently the paucity of that Heart everywhere,

- પ્રણવ  


Brought to you by : Ocean Of The Emotions
Copyright 2015




Thursday, July 2, 2015

Power of The Devotion : ભક્તિ ની મહત્તા

ભક્તિ ની મહત્તા : Power of The Devotion  [For English Version: Scroll Down]

આજે દિવસ એટલે અધિક અષાઢ માસ અને તિથી પૂનમ. હિંદુ સંસ્કૃતિ માં પૂનમ અને અમાસ નું મહત્વ તો ઘણું. આ કદાચ એક જ એવી સંસ્કૃતિ હશે કે જે શરદ પૂનમ પણ ઉજવે અને અંધારી રાતે અજવાળું લાવતી એ દિવાળી ની અમાસી રાત પણ ઉજવે.

મને પણ થયું કે લાવ ને આજ મારા મન ને વાચા આપું, ને આ પથરાયેલા અજવાળા માં થોડો ભક્તિ નો પણ પ્રકાશ ફેલાવું. આ ચંદ્ર સાથે નું મારું ખુલ્લું યુદ્ધ ખરું પણ ચંદ્ર ને ગમે એવું. આ ચંદ્ર પણ બિચારો પણ સુરજ ની ભક્તિ થી જ શીતળતા પામે અને આપણ ને એના પૂર્ણ હોવા ના પુરાવા મહિના માં એક વાર આપી જાય.

ભક્તિ ની શક્તિ અમાપ અને અફાટ હોઈ છે. આપણે આ બધું જ અનુભવીએ અવાર નવાર પણ આપણા માનસપટલ પર એ ક્ષણિક જ રહે છે.  હું આ મોકો ગુમાવીશ નહિ. એટલે જ તો કંઇક રસપ્રદ મેં વાંચ્યું અને મન માં ઉતાર્યું એ તમારી સમક્ષ લઇ ને આવ્યો છું. પ્રસાદ સમજી ને સ્વીકારશો તો હૈયે પ્રકાશ થતા વાર નહિ લાગે.

ચાલો લઇ જાઉં એક નાનકડી શબ્દ સફર પર, આનંદ પણ થશે અને અંદર ઉજાસ પણ થશે.
=================================
અન્ન બને પ્રસાદ ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે અન્ન માં,

જળ બને ચરણામૃત ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે જળ માં,

અગ્નિ બને દીપક ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે અગ્નિ માં,

ભૂખ બને ઉપવાસ ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે ભૂખ માં,

યાત્રા બને તીર્થયાત્રા ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે યાત્રા માં,

સંગીત બને કીર્તન ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે સંગીત માં,

ગીત બને ભજન ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે ગીત માં,

ઘર બને મંદિર ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે ઘર માં,

વિશ્વાસ બને શ્રદ્ધા ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે વિશ્વાસ માં,

કાર્ય બને કર્મ ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે કાર્ય માં,

કર્મ બને સેવા ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે કર્મ માં,

માનવ બને સંત ક્ષણ માં,
જયારે ભક્તિ ભળે માનવ માં,
=================================

છેલ્લી પંક્તિ માં અતિશયોક્તિ વરતાય ખરી પણ મુશ્કેલ તો નથી જ. ખાલી ભક્તિ નો ભાવ જ આ દિશા માં આપણ ને પદાર્પણ કરાવે એટલે ઘણું ખરું મળી જાય.

Power of The Devotion: 

This post I wrote in my mother tongue exactly before 15 days in the "Adhik Ashadh" as per the Hinud Lunar Calendar. That was Full Moon Day [Purnima]. 

Today is the New Moon Day, the very FIRST Day "आषाढस्य प्रथम दिवस्य्" of the Hindu Lunar Calendar Month "Ashadh". This month indeed an auspicious month according to Hinduism. In this month devotees are celebrating The Krishna returning to home on 2nd day of the "Ashadh". Likewise all human, lord Krishna used to visit his maternal uncle for a Vacation and then returning back to home. This sounds very innocent. This month is also the month of making our own-self ready for the festive and spiritual moods for coming months which are "Shrawan, Bhadarvo and Aaso". So in order to keep that momentum I decided to translate my post on this day.

Hindu culture is the unique in certain sense, they equally celebrate and respect Full Moon Day and No Moon Day. They rejoice "Sharad Purnima" [The Biggest Full Moon Day] and at the same time "Diwali" [The No Moon Day] by lighting millions of lamp to kill the utter darkness with equal harmony and devotion. They have same respect to the BRIGHTNESS and DARKNESS. Isn't it the TRUE DEVOTION behind this emotion and action?

This really encouraged me to give voice to my thoughts and spread some more light of DEVOTION in this already spread brightness. By doing so I am just right away battling with this rising moon on the first day of this hindu month, but I am sure that the Moon indeed like my battle and the bright and calm symbol of light will appreciate and accept my battle. The Moon himself blessed by the eternal and diving and flawless light of the Sun that is only possible due to his DEVOTION and FAITH in the Sun. And that is why The Moon gives us the best evidence of his completeness once in every month on the Full Moon Day. 

We all believe that the Power of Devotion is immense and infinite. We all experience the same frequently in our routine life, but how long it resides there? I think just for few moments or glimpse. I will capitalize on this opportunity, i read something very interested and enchanting and imbibed it within. So thought of to share with all of you. Hope that you all will appreciate it. This will surely enlighten your heart with divine brightness of Devotion. 

Let's have a small word voyage, you will feel joyous, Let there be light within.....

When BHAKTI enters FOOD,
FOOD transforms to PRASAD,

When BHAKTI enters WATER,
WATER transforms to CHARNAMRIT, [HOLY WATER]

When BHAKTI enters FIRE,
FIRE transforms to DIVINE LAMP,

When BHAKTI enters HUNGER,
HUNGER transforms to FAST,

When BHAKTI enters TRAVEL,
TRAVEL transforms to PILGRIMAGE,

When BHAKTI enters MUSIC,
MUSIC transforms to KIRTAN,

When BHAKTI enters SONG,
SONG transforms to HYMN,

When BHAKTI enters HOME,
HOME transforms to TEMPLE,

When BHAKTI enters TRUST,
TRUST transforms to FAITH,

When BHAKTI enters ACTUS,
ACTUS transforms to KARMA,

When BHAKTI enters KARMA,
KARMA transforms to SERVICE,

When BHAKTI enters HUMAN,
HUMAN transforms to SAINT

Last lines exhibit exaggeration but not impossible. True spirit and right direction will definitely become charioteer in the journey of true devotion towards the Supreme Power. 

Yet It is not late. 

Let there be Light forever.

Brought to you by : Ocean Of The Emotions
Copyright 2015

Saturday, June 6, 2015

GOD -- The Only Witness !!!

Am always there beneath you,
How come one worship me in stones?

Covering up yours eyes of wisdom
How come one find me as blind?

Am the knowledge in this universe
How come one model me as stranger?

Am remembered enormous times,
How come one forget me at the right time?

Friends,

Recently I came across a very interesting and emotional mythological conversation from the episode of The Great and Epic Mahabharata. 

We all know the one side of the truth, I mean most of the time the reflected or interpreted truth. But the eternal TRUTH should not have different version. It is should be singleton, an unique and the only projection. Human has tendency to ask question. If question arise from the harmless curiosity then it holds the strength and power. But if it is derived from the harmful and selfish skepticism it leads to resistance. 

A wonderful explanation by the Lord Krishna himself to resolve curiosity of Uddhavji to resolute guideline for resonating the empowerment of FAITH in GOD or someone in whom we devote ourselves selflessly. 

I urge all of you to swim across this stream of dialogues at least once following 

======================================================================
From his childhood, Uddhava had been with Krishna, charioting him and serving him in many ways. He never asked for any wish or boon from Sri Krishna. 

When Krishna was at the verge of completing His Avatar, he called Uddhava and said,‘Dear Uddhava, in this avatar of mine, many people have asked and received boons from me; but you never asked me anything. Why don’t you ask something now? I will give you. Let me complete this avatar with the satisfaction of doing something good for you also’.
 
Even though Uddhava did not ask anything for himself, he had been observing Krishna from his childhood. He had always wondered about the apparent disconnect between Krishna’s teachings and actions, and wanted to understand the reasons for the same. 

He asked Krishna, ‘Lord, you taught us to live in one way, but you lived in a different way. In the drama of Mahabharat, in the role you played, in your actions, I did not understand many things. I am curious to understand the reasons for your actions. Would you fulfil my desire to know?’
 
Krishna said, ‘Uddhava, what I told Arjuna during the war of Kurukshetra was Bhagavad Gita. Today, my responses to you would be known as ‘Uddhava Gita’. That is why I gave this opportunity to you. Please ask without hesitation.’
 
Uddhava starts asking – ‘Krishna, first tell me who is a real friend?’ 
 
Krishna says, ‘The real friend is the one who comes to the help of his friend in need even without being called’.
 
Uddhava: ‘Krishna, you were a dear friend of the Pandavas. They trusted you fully as Apadhbhandava (protector from all difficulties). Krishna, you not only know what is happening, but you know what is going to happen. You are a great gyani. Just now you gave the definition of a true, close friend. Then why did you not act as per that definition. 

[Following questions articulated by Uddhavji, off-course they all rose from the curiosity]
  • Why did you not stop Dharmaraj (Yudhishtra) from playing the gambling game? Ok, you did not do it; 
  • Why did you not turn the luck in favour of Dharmaraj, by which you would have ensured that dharma wins. You did not do that also. 
  • You could have at least saved Dharmaraj by stopping the game after he lost his wealth, country and himself. 
  • You could have released him from the punishment for gambling. Or, you could have entered the hall when he started betting his brothers. You did not do that either. 
  • At least when Duryodhana tempted Dharmaraj by offering to return everything lost if he betted Draupadi (who always brought good fortune to Pandavas), you could have intervened and with your divine power you could have made the dices roll in a way that is favorable to Dharmaraj. Instead, you intervened only when Draupadi almost lost her modesty and now you claim that you gave clothes and saved Draupadi’s modesty; how can you even claim this – after her being dragged into the hall by a man and disrobed in front of so many people, what modesty is left for a woman? 
  • What have you saved? Only when you help a person at the time of crisis, can you be called ‘Apadhbandhava’.  If you did not help in the time of crisis, what is the use? Is it Dharma?’  
As Uddhava posed these questions, tears started rolling from his eyes.
 
These are not the questions of Uddhava alone. All of us who have read Mahabharata have these questions. On behalf of us, Uddhava had already asked Krishna.
 
Bhagavan Krishna laughed. ‘Dear Uddhava, the law of this world is: ‘only the one who has Viveka (intelligence through discrimination), wins’. While Duryodhana had viveka, Dharmaraj lacked it. That is why Dharmaraj lost’.
 
Uddhava was lost and confused. 

[Following responses articulated by The Lord Krishna, off-course not at all any Justification, just prevailing of TRUTH. A lone truth resided beneath the act of Justice]

Krishna continues '
  • While Duryodhana had lots of money and wealth to gamble, he did not know how to play the game of dice. That is why he used his Uncle Shakuni to play the game while he betted. That is viveka. Dharmaraj also could have thought similarly and offered that I, his cousin, would play on his behalf. If Shakuni and I had played the game of dice, who do you think would have won? Can he roll the numbers I am calling or would I roll the numbers he is asking. Forget this. I can forgive the fact that he forgot to include me in the game. 
  • But, without viveka, he did another blunder. He prayed that I should not come to the hall as he did not want me to know that through ill-fate he was compelled to play this game. He tied me with his prayers and did not allow me to get into the hall; I was just outside the hall waiting for someone to call me through their prayers. 
  • Even when Bheema, Arjuna, Nakula and Sahadeva were lost, they were only cursing Duryodhana and brooding over their fate; they forgot to call me. 
  • Even Draupadi did not call me when Dusshasan held her hair and dragged her to fulfill his brother’s order. She was also arguing in the hall, based on her own abilities. She never called me. 
  • Finally good sense prevailed; when Dusshasan started disrobing her, she gave up depending on her own strength, and started shouting ‘Hari, Hari, Abhayam Krishna, Abhayam’ and shouted for me. Only then I got an opportunity to save her modesty. I reached as soon as I was called. I saved her modesty. 
  • What is my mistake in this situation?
 ‘Wonderful explanation, Kanna, I am impressed. However, I am not deceived. Can I ask you another question’, says Uddhava. 

Krishna gives him the permission to proceed.
 
'Does it mean that you will come only when you are called! Will you not come on your own to help people in crisis, to establish justice?’, asks Uddhava.
 
Krishna smiles. ‘Uddhava, in this life everyone’s life proceeds based on their own karma. I don’t run it; I don’t interfere in it. I am only a ‘witness’. I stand close to you and keep observing whatever is happening. This is God’s Dharma’.
 
[Now Curiosity of Uddhavji reaches to different height,  still without being skeptical]

‘Wow, very good Krishna. In that case, you will stand close to us, observe all our evil acts; as we keep committing more and more sins, you will keep watching us. You want us to commit more blunders, accumulate sins and suffer’, says Uddhava.
 
Krishna says.’Uddhava, please realise the deeper meaning of your statements. When you understand and realize that I am standing as witness next to you, how could you do anything wrong or bad. You definitely cannot do anything bad. You forget this and think that you can do things without my knowledge. That is when you get into trouble. Dharmaraj’s ignorance was that he thought he can play the game of gambling without my knowledge. If Dharmaraj had realized that I am always present with everyone in the form of ‘Sakshi’ (witness), then wouldn’t the game have finished differently?’
 
Uddhava was spellbound and got overwhelmed by Bhakti. 
======================================================================

What a deep philosophy. What a great truth! Even praying and doing pooja to God and calling HIM for help are nothing but our feeling/belief. When we start believing that nothing moves without HIM, how can we not feel his presence as WITNESS? How can we forget this and act? 

Throughout Bhagavad-Gita, this is the philosophy Krishna imparted to Arjuna. He was the charioteer as well as guide for Arjuna, but he did not fight on his own.’

Realize that Ultimate Sakshi/ Witness within & without you! 
And Merge in that God-Consciousness! 
Discover Thy Higher Self- The Pure Loveful & Blissful Supreme Consciousness!

तत् त्वम् असि II
Or
तत्त्वमसि II
Interpreted as  "You are that" Or "That you are"

A small creation for all ignorant like us, kindly appreciate 
 
હતો હું સાવ બાજુ માં જ તમારી, 
ખબર નહિ કેમ મને પથ્થરો માં પૂજ્યો ?

અણસમજ ની આંખો બંધ કરી તમારી, 
ખબર નહિ કેમ મને આંધળો સમજ્યો?

જાણબાર કશું નથી આ જગત માં મારી, 
ખબર નહિ કેમ મને અજાણ્યો ગણ્યો?

અનેક વાર સ્મરણ માં આવી તમારી, 
ખરા સમયે 
ખબર નહિ કેમ મને ક્ષણ માં વિસાર્યો?

Brought to you by : Ocean Of The Emotions
Copyright 2015